Tuesday, June 12, 2018

TAT PART-1 MODEL PRACTICE PAPER

Advertisement

TAT PART-1 MODEL PRACTICE PAPER

₹250.00 ₹225.00

બુકની કિંમત રૂ. 250

ઓનલાઇન ખરીદી પર 10 % ડીસ્કાઉન્ટ રૂ. 25

    નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 225

Quantity

Add to cart

Category: COMPETITIVE EXAM

DESCRIPTION REVIEWS (0)

Description

   

 

TAT  મોડેલ પેપર સેટ બુકલેટ નોલેજ પાવર

મીત્રો, નવેમ્બર ૨૦૧૭ થી આપની ચાલી રહેલી TAT  પરીક્ષાની સઘન તૈયારી હવે અંતિમ તબક્કામાં હશે. આપ સૌ આતુરતાથી હવે પરીક્ષાની રાહ જોઇ રહ્યા છો. કોઇ પણ પરીક્ષા માટે વીસ્તૃત અને મુદ્દાસર તૈયારી કર્યા બાદ પરીક્ષા આપતા પહેલા જરૂરી એ બને છે કે તેના પ્રેકટીસ પેપરો સોલ્વ કરવામાં આવે. જો પરીક્ષા પહેલા પરીક્ષા જેવા જ વાતાવરણમાં સીલેબસ મૂજબના પેપરો ની પ્રેકટીસ કરવામાં આવે તો સફળતા મળવાની અને પરીક્ષામાં સ્કોરીંગ કરી હરિફાઇ માં ઉભા રહિ શકવાની તમારી ક્ષમતા માં અનેકગણો વધારો થાય છે.  ગુજરાત સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે હવે “નોલેજ  પાવર પ્રકાશન” ઉમેદવારો માટે વિશ્વસનિય અને સફળતા નો પર્યાય બની ગયું છે.

 

અમારી TAT પરીક્ષા માટેની વિભાગ-1 ની મુખ્ય બુક ની સફળતા અને ઘણા સમયથી આવતી ઉમેદવારો ની માંગ ને ધ્યાનમાં રાખીને આવનારી માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ની TAT પરીક્ષામાં વિભાગ-1 ના ૧૦૦ ગુણના પેપર   માટે ૨૦ મોડેલ પ્રેકટીસ પેપરો ની બુક આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે. આ બુકમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન, શિક્ષક અભિયોગ્યતા, જનરલ નોલેજ, કોમ્પ્યુટર, રમત-જગત વગેરે જેવા અગત્યના વિષયોના પરીક્ષા માટે IMP 4000 જેટલા વન લાઇનર પ્રશ્નો નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે તમને પરીક્ષા પહેલા અંતિમ સમયમાં વિહંગાવલોકન માટે ઉપયોગી બનશે તથાં આ પ્રશ્નો અન્ય તમામ પરીક્ષાઓ માટે પણ ઉપયોગી છે.

 

આ બુકમાં તમને ટૂંક સમયમાં લેવાનારી TAT    પરીક્ષા માટે વિભાગ-1 ના 100 ગુણ માટેના 20 મોડેલ પેપરો મળશે.

ઉપરાંત 4000 જેટલા વન લાઇનર પ્રશ્નો નો પણ સમાવેશ કરેલ છે.

વિભાગ-1 માટે સંપૂર્ણ સીલેબસ મૂજબ બનાવેલા 20 મોડેલ પ્રેકટીસ પેપરો.

ઉપરાંત નીચેના વિષયો ને આવરી લેતા 4000 IMP વન લાઇનર પ્રશ્નો.

શૈક્ષણિક મનોવિજ્ઞાન

શિક્ષક અભિયોગ્યતા

જનરલ નોલેજ

બંધારણ, રમત જગત

ગુજરાત જનરલ નોલેજ

ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ

અંર્ગેજી ગ્રામર, સામાન્ય વિજ્ઞાન

કોનવેલ્થ ગેમ-૨૦૧૮ સ્પેશીયલ માહિતી

કુલ પેજ  360

બુકની કિંમત રૂ. 250

ઓનલાઇન ખરીદી પર 10 % ડીસ્કાઉન્ટ રૂ. 25

    નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 225

 બુક બાબતે કોઇ પણ માહીતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.     9824348980 , 7016854648 , 6351304653

બુક સ્ટોર ના માલીક કે એકેડેમી ના સંચાલકોએ જથ્થાબંધ બુક ખરીદવા ડાયરેકટ સંપર્ક કરવો. જથ્થાબંધ ખરીદી પર વિશેષ ડીસ્કાઉન્ટ આપવામાં આવશે.

 

ઓનલાઇન પેમેન્ટ કઇ રીતે કરશો?સૌ પ્રથમ Add to Cart ઓપ્શન પર કલીક કરવું.ત્યારબાદ View Cart ઓપ્શન પર કલીક કરવું.ત્યારબાદ Proceed To CheckOut ઓપ્શન પર  ક્લિક કરવું.ત્યારબાદ તમારી જરૂરી વિગતો ભરી Place Your Order  ઓપ્શન પર ક્લિક કરવું.ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ માટે જરૂરી વિગતો જેવી કે કાર્ડ નંબર, Expiry Date,CVV code વગેરે ભરી Pay Now ઓપ્શન પર કલીક કરવુ.ત્યારબાદ તમારા મોબાઇલમાં આવેલ OTP CODE નાખવાથી તમારૂં પેમેન્ટ થઇ જશે. અને તમને એ મેઇલ પણ આવી જશે.

અને બૂક 3 થી 4  દિવસની અંદર આપને  કુરિયર દ્વારા  મળી જશે.વધુ માહિતી માટે  9824348980 ,     6351304653,    7016854648,  પર સંપર્ક કરવો.

 

ઓનલાઇન ઓર્ડર નોંધાવ્યા બાદ 3 થી 4 દિવસ માં આ બુક તમને ANJANI COURIER મારફત મળી જશે. આ બુક વિશ્વસનીય અને ઝડપી સર્વિસ પૂરી પાડતા ANJANI COURIER મારફત મોકલવામાં આવશે જેનો કોઇ ચાર્જ નથી. એટલે કે Shipping Charge ફ્રી છે.

આ બુક તમારા શહેરના કયા બુક સ્ટોર પર ઉપલબ્ધ છે તેની યાદી જોવા માટે  અહી  કલીક કરો.

Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 टिप्पणियाँ: